વૈષ્ણવ વણિક સમાજ , આણંદ

2021 ના કાર્યવાહક મંડળની યાદી
2021 ના મહિલા વીંગ

સમાજનું પ્રવૃત્તિક્ષેત્ર...

સમાજના આપ કઈ રીતે મદદરૂપ થઇ શકો ?

- સમાજના આજીવન સભ્ય બનીને આણંદમાં વસતા વૈષ્ણવ વણિક જ્ઞાતિબંધુઓને સમાજમાં આજીવન સભ્યપદ અપાવીને

- સમાજ દ્વારા આયોજિત દરેક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને

- સમાજ દ્વારા સમાજ સેવાના સેવાના હેતુસર આપના વ્યવસાયની જાહેરખબર આપીને

- સમાજનો પરિપત્ર આપને મળી રહે તે માટે રહેઠાણ બદલાતાં સરનામાની લેખિત જાણ કરીને

- સમાજના કાર્યકરોને હુફાળો સાથ સહકાર આપીને

- સમાજને આપના રચનાત્મક સૂચનો મોકલાવીને

- આપના કૌશલ્ય સમાજમાં ઉપયોગી થાય તે માટે સેવા આપીને

- સ્ત્રી કેળવણી પ્રોત્સાહન અને અગ્રીમતા આપીને

- જુદા જુદા ક્ષેત્રનાં નિષ્ણાત મહુનુભાવોનાં સેમીનાર ગોઠવીને તથા સભ્યોને માર્ગદર્શન પરૂં પાડીને

- રમત ગમત પ્રવૃત્તિ તથા વકતૃત્વ શક્તિ ખીલતી, જ્ઞાતિબંધુઓંને સર્વાંગી વિકાસ સાધીને

- શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધવા સમાજ તરફથી તમામ પ્રયત્નો કરીને

- શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરીને તથા શૈક્ષણિક ફંડમાં ઉદાર હાથે ફાળો આપીને

- સમાજમાં રહેલા બેરોજગાર યુવક યુવતીઓને રોજગાર અપાવીને

- ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ઉત્સવ કરીને

- સંપ, સાહસિક અને સંગઠન ત્રિવેણી સંગમનો સમન્વય કરીને

- વિદ્યા ધન, સમય ધન, આર્થિક ધન આપી સમાજનું ઋણ ચૂકવીને